• jinalp 23w

    લાગણી ઓ નો સરવાળો નથી હોતો..
    ને પ્રેમ ની કોઈ બાદબાકી ..
    તો સબંધો માં કેમ આ મારું અને તારું કરે છે..
    આમાં તો બેઉ સરખા છે..
    પ્રેમ પણ અને લાગણી પણ..
    તો કેમ ભાઈ ભાઈ એક બીજા થી દુર થાય છે..
    ©jinalp