• janvipatel 22w

    દુનિયા કેટલી અજીબ છે સાહેબ ,
    સીતાજી વાટીકા મા
    ઘણા વર્ષો રહ્યા પરંતુ રાવણ એ પવિત્ર રાખ્યા
    અને સ્પર્શ પણ નથી કયો , છતાં
    આજે રાવણ નું દહન થાય છે ,
    અને આજે “નાની બાળા ઉપર બળાત્કાર “
    કરનાર જલસા થી જીવે છે
    હકીકત માં તો ભૂતકાળ ના રાવણ નું દહન
    કરવા કરતા વતઁમાન ના રાવણ નું
    દહન કરે ત્યારે સાચા અર્થ મા દશેરો કહેવાય
    ©janvipatel