• sonihardasani 14w

    અજાણ્યા

    જેના થી મલમ ની આશા હતી..
    ઍને તો ઝખ્મો થી ચીરી દીધા...

    જેની હાજરી આંખો ચાહતી હતી..
    ઍને તો ઍ આંખો ને બેબાકળી કરી નાખી...

    જેની પાસે આ હૃદય ઠંડાળક ઇચ્છતુ હતુ..
    એને તો આને ક્રુરતા થી ભસ્મ કરી નાખ્યુ...

    જેના હૃદય મા એક નાનુ સ્થાન માંગતા હતા..
    તેણે તો અજાણ્યા કહી ને ઠુકરાવી દીધા...
    હવે આ અજાણ્યા માટે શું આશા..શું હાજરી...શું ઠંડાળક...શું સ્થાન.....!!!!
    ©sonihardasani