• janvipatel 9w

    તમે માફી તો માંગી લેશો સાહેબ,
    અને માફ કરી દેવા વાળા માફ પણ કરી દેશે
    પણ ક્યારેક વિચારજો
    એના દિલ નો હિસાબ ચૂકવી શકશો !!!!!

    ©janvipatel