• nasir_salar 23w

  સ્મિત

  સ્મિત છે તો આ દુનિયા માં ગીત છે, સંગીત છે,
  આ સ્મિત જ તો દુઃખો ઉપર મેળવેલી એક જીત છે,
  સ્મિત જ તો મહેમાન ને આવકારવા ની શ્રેષ્ઠ રીત છે,
  સ્મિત છે તો અત્ર તત્ર સર્વત્ર આ દુનિયા માં પ્રીત છે!
  ©nasir_salar