• 2111963naren 22w

  બફારો

  ગરમી છે અને બફારો છે.

  પરસેવો છે ને ધખારો છે.

  ભલે ગભરામણ થાય અને ઉકળાટ. ..

  આજ તો મેહુલિયા ના આવવાનો અણસારો છે. .


  ખૂબજ બફારો

  છે