• namrata123 30w

    ઝરણુ

    હે ઝરણા તારો સુંદર અવાજ મને બહુ મધુરો લાગે આમ જ
    તારા આ પાણી ને તુ વહેવા દે છે એમ જ હુ મારા સુંદર વિચારો ને વહેવા દઊ ☺️
    ©namrata123