• shivupatel 9w

    દુનિયા કહે છે કે...
    ફક્ત નફરત માં જ દુઃખ હોય છે
    પણ સાહેબ
    હદ થી વધારે લાગણી ઓ પણ
    વ્યક્તિ ને ઘણી
    તકલીફો આપી જાય છે...!!!