• darshitgajjar 31w

    હમેશા બિન્દાસ રેહતી છોકરી થોડું શરમાવા લાગી છે મને દરેક વાત કરતી છોકરી મારાથી કંઈક છુપાવા લાગી છે સાદગીમાં રેહતી છોકરી થોડું સજવા સવારવા લાગી છે કોણ સમજાવે એને કે એની આ અદાઓ મારા દિલમાં હલચલ મચાવવા લાગી છે...

    ©darshitgajjar