• drrhutashah 23w

    સુંદરતા

    ફરક ફક્ત નજર નો છે,
    કુદરત તો એ જ છે.

    આમ જુઓ તો જંગલ,
    નહીં તો નયનરમ્ય દ્રશ્ય.

    સુંદરતા જોનાર ની,
    આંખો માં હોય છે.

    -Dr. ઋતા. Shah
    M.D. (Path)