• wrongsubtitles 29w

    રેહવા દે

    તારે લિપસ્ટિક કે લાલીની ક્યા જરુર છે,
    તારુ સુંદર સ્મિત જ પુરતુ છે,
    રેહવા દે, તુ આવી જ બરોબર છે.

    વધારે સમજદાર બનવાની જરુર નથી,
    મારા માટેનુ તારુ ગાંડપણ જ બરાબર છે,
    રેહવા દે, તુ આવી જ બરોબર છે.

    બધા સામે ભલે તુ સહન કરવાનુ નાટક કરતી હોય,
    પણ મારા જોડે તારો ગુસ્સો જ બરોબર છે,
    રેહવા દે, તુ આવી જ બરોબર છે.

    ભલે તુ કોઈની સામે મનનુ ના બોલતી હોય,
    પણ મારા સાથે મન મુકીને બોલવાની આદત જ બરોબર છે.

    શું કામ ખોટી મેહનત કરે છે સુધરવાની,
    રેહવા દે ને, તુ બગડેલી જ બરોબર છે.
    ©નિ:શબ્દચિંતન