sonihardasani

www.instagram.com/scribbled__thoughts_

studying CA It is my hobby to write I write for happiness of mine

Grid View
List View
Reposts
  • sonihardasani 9w

    .....

    Karma is very powerful force..

    It comes to your way very unexpectedly.
    And makes you realize all your deeds.

    Don't you think life is too short to live.
    Don't waste it by troubling others intentionally.

    When Karma comes in picture, it never sees who are you, it just considers your deeds and pays back.
    ©sonihardasani

  • sonihardasani 10w

    ..

    Reward is given by God

  • sonihardasani 12w

    અજાણ્યા

    જેના થી મલમ ની આશા હતી..
    ઍને તો ઝખ્મો થી ચીરી દીધા...

    જેની હાજરી આંખો ચાહતી હતી..
    ઍને તો ઍ આંખો ને બેબાકળી કરી નાખી...

    જેની પાસે આ હૃદય ઠંડાળક ઇચ્છતુ હતુ..
    એને તો આને ક્રુરતા થી ભસ્મ કરી નાખ્યુ...

    જેના હૃદય મા એક નાનુ સ્થાન માંગતા હતા..
    તેણે તો અજાણ્યા કહી ને ઠુકરાવી દીધા...
    હવે આ અજાણ્યા માટે શું આશા..શું હાજરી...શું ઠંડાળક...શું સ્થાન.....!!!!
    ©sonihardasani

  • sonihardasani 13w

    ....

    Is it necessary to become very lovable in front of people although you speak bad about them in behind..??

    I am not saying that if you don't match up with anybody's nature then don't talk to them or behave rudely..
    My point is if you don't like anyone have limited relations with them , don't be hypocrite.

    Because you are spoilng your relationship with the person you are speaking shit in behind and also with the person to whom you are speaking this shit...

    Be genuine if you don't like someone it is ok , because it is better to have limited relations with them than having double standards...
    ©sonihardasani

  • sonihardasani 13w

    પૂછજો

    દરેક હસ્તો ચહેરો હસ્તો નથી હોતો..
    ક્યારેક કોઇને ભેટી ને પૂછજો કદાચ અંતર નું રુદન બહાર આવી જાય...

    દરેક મુસ્કાનમાં ખુશી નથી હોતી...
    કયારેક કોઇને સમય કાઢી ને પૂછજો કદાચ એક રહસ્યમય વાત બહાર આવી જાય....

    દરેક વાત કહેવાની નથી હોતી...
    ક્યારેક કોઇનો હાથ પકડીને તો જો જો કદાચ ઍ ધ્રુજારી બહાર આવી જાય...

    દરેક વાતને ટાળવાની નથી હોતી...
    કયારેક કોઇની આંખો મા આંખો પરોવીને તો પૂછજો કદાચ કોઇ અંધકાર બહાર આવી જાય...
    ©sonihardasani

  • sonihardasani 14w

    પ્રેમ

    પ્રેમ નો અર્થ શું ???

    તને જે કરવુ હોય કર..
    જ્યારે કરવુ હોય કર..
    સાથે રહવુ હોય રે..
    સાથ છોડવો જ હોય તો આજે જ છોડ કાલની રાહ ના જોઇશ..
    કોઇ મારા થી સારુ સમજી શકે છે તને તો એની પાસે રે.
    પણ ક્યારેય પણ આવવાની ઇચ્છા થાય તો અચકાઇશ નહી...

    હું એમ નહી કહુ કે તારી ખુશી મા મારી ખુશી છે...
    પણ જો તુ ખુશ છે તો મને કોઇ મુશ્કેલી નથી...

    હું તારી સાથે રહું બંધાય ને ઍ જ મારો પ્રેમ...
    હું તને મારી સાથે બાંધવાની કોશીશ કરીશ તો ઍ મારો મોહ...
    ©sonihardasani

  • sonihardasani 14w

    ફેર નથી પડતો..

    હું હસી ને વાત કરી લઉ છુ તમારી સાથે...
    કાશ તમે એમા એક અસફળ આસું જોઇ સકતા..
    આ અસફળ આંસુ જે આંખો ની બાર આવી જ ના શક્યો અને ક્યાંક છુપાઇ ગયો...
    કેમ ???
    કારણકે ઍ સમજી ગયો કે તમને ફેર નથી પડતો...

    હું સાંભળું છુ તમારી વાતો અને સંભારુ પણ છુ તમારા શબ્દો , "કે આ સાથ ક્યા જીવનભર નો છે...!!!!"
    કાશ તમે સાંભળી શક્તા મારા શબ્દો, આ શબ્દો સાંભળ્યા પછી જે હોઠો મા જ દબાઇ ગયા....
    કેમ ??
    કારણકે ઍ સમજી ગયા હતા કે તમને ફેર નથી પડતો..

    મારુ હૃદય ક્યાંક અટકી જાય છે તમારા વર્તન પર..
    કાશ તમે સમજી સકતા મન ની ઍ દશા...
    જે નીરતર તમને સમજવા માંગે છે અને પોતાને સમજાવા માંગે છે..પણ ઍ મનમાં જ રહી જાય છે...
    કેમ??
    કારણકે ઍ સમજી ગયી છે કે તમને ફેર નથી પડતો...
    ©sonihardasani

  • sonihardasani 14w

    ......

    If you understand anything without their expression of the same
    Then they will tell you why you took the assumption...

    And If you stop taking assumption then also they will tell you ," Everything is not expressed, some are felt."

    तेरे शब्द अदल बदल हो रहे हैं।।।।।

    ©sonihardasani

  • sonihardasani 14w

    સમય ....

    એક સમય આવે છે...
    જ્યારે ફુલમાં માત્ર કાંટાઓ રહિ જાય છે...

    એક સમય આવે છે...
    જ્યારે ગગન માત્ર વાદળો થી ઘેરાઇ ને રહી જાય છે...

    એક સમય આવે છે...
    જ્યારે ભુતકાળ ની ખુશીઓ પણ એક નાસુર દાગ બનીને રહી જાય છે..

    એક સમય આવે છે...
    જયારે આ હોઠો ચુપ રહી તુફાનો સહન કરી જાય છે...

    એક સમય આવે છે..
    જ્યારે આંખો નિંદર નહી , સુકુન ગોતે છે...

    એક સમય આવે છે..
    જ્યારે હૃદય પોતાનુ કામ કાજ રુધીર પરીવહન સુધી જ સીમિત કરી દે છે.
    ©sonihardasani

  • sonihardasani 15w

    .....

    Value people when they are around you because one unfortunate day, either they or you will be a dead body lying.

    At that time you must not have thought of repentance, why you did not do the required..!!!

    You don't know how your words be too difficult to endure for other person..
    And once you cross the tolerance level of others then you might realize , words worked like sword and now the wounds are permanent..
    ©sonihardasani