the_king_of_ocean

You are Enough ✨

Grid View
List View
Reposts
  • the_king_of_ocean 3d

    ��

    Read More

    વેરાન વગડો ને તપતી રેત
    એમાં કળાયેલો મોર ક્યાંથી લાવુ'?
    સૂના છે યમુના, સૂનુ વૃઁદાવન.. માખણ નો ચોર ક્યાંથી લાવું'?

  • the_king_of_ocean 1w

    ��

    Read More

    खुशबू कैसे ना आये मेरी बातों से यारो,
    मैंने बरसों से एक ही फूल से मोहब्बत की है..

  • the_king_of_ocean 1w

    ��

    Read More

    હું અધરામૃતની તરસી..!
    હરિ, હું બનું તારી બંસી!!

  • the_king_of_ocean 2w

    હું જ અંધારના ડરથી આંખ ના ખોલી શક્યો,
    એક સળગતી મીણબત્તી રાતભર સામે હતી!

    ~ ખલીલ ધનતેજવી

  • the_king_of_ocean 3w

    Good BYE 2020��
    I have learned a lot this year. I thank you from the core of my heart

    Read More

    गुजर जाते है खूबसूरत लम्हें यूं ही मुसाफिर की तरह, यादे वहीं खड़ी रह जाती हैं रुके रास्तों की तरह....!!

  • the_king_of_ocean 4w

    તારી બાધા પણ કેમ રાખું?
    મારી માનતા જ તું છે...

  • the_king_of_ocean 5w

    કૃષ્ણ એટલે મીરાં માં છૂપાયેલો શ્વાસ
    મીરાં એટલે કૃષ્ણ એ સ્વીકારેલો શ્વાસ

  • the_king_of_ocean 5w

    લાખો નિગાહો હુસ્નની નીરખ્યા કરે મુજને ભલે,
    આંખો કરી લઊં બંધ ને હું આપને જોયા કરું.
    ~ J P ‘સુમન’

  • the_king_of_ocean 5w

    Gewohnheit

    Read More

    You All Make
    the most loving People
    Never wanna love again

  • the_king_of_ocean 6w

    13
    કદી ન ઉતરે એ કેફ જેવા છો... તું ને “ચા” બેઉ એક જેવા છો...

    Read More

    तु गर्म चाय की चुस्की जैसी...
    मैं ठंड में ठिठुरता कोई मुसाफिर प्रिये