vichare_aachare

Every criticism is new opportunity !!!!

Grid View
List View
Reposts
  • vichare_aachare 2d

    कृष्णा भक्ति

    शाम की बेला हो या सुबाह की पेहली किरन हो
    तेरी बंसी की मधुरता सारे जग में फेली हो
    भक्ति में लीन है सारा देश
    जब धरती पर हुआ तेरा प्रवेश
    वैसे तो तेरे कही है नाम और अनेक है अवतार
    धरती पर आये है जो हमारे पालनहार

    #जन्माष्टमी की हार्दिक शुभकामनाएं

    ©vichare_aachare

  • vichare_aachare 3d

    Regret

    We always have our regret in front of us when ever we go through the same event.

    ©vichare_aachare

  • vichare_aachare 5d

    Preview

    People just wonder who has made the castle.
    But don't know it is based on strength of many muscle.
    People see that there is peace and surrounded with cattle.
    People has not seen the inner battle.
    Only sun knows the truth who shines in the sky.
    And also knows the journey when it sets beneath the earth.
    There are rotational movement of seasons.
    Who witnessed the era of many progressions.

    ©vichare_aachare

  • vichare_aachare 1w

    राम-नाम

    राम ये नाम से आज गूंजा है सारा देश
    सबके मुह से यही सुने भले कोई भी हो वेश
    सदियो की बात आज जो पूरी हुई
    अयोध्या नगरी आज दियो से जगमगाती हुई
    सब भक्तो की भक्ति आज सार्थक हुई
    भक्ति की जोत हर दिलो मैं जगी हुई
    ना मीले भक्त हनुमानजी जेसा
    मोतियों में राम कहा पर छाती चिर राम बतावे ऐसा
    अब सब के घर पाठ में एक ही नाम
    ।। जै श्री राम ।।

    ©vichare_aachare

  • vichare_aachare 2w

    ભીડભાડ

    ઓળખવું હોય તો ભીડભાડ માં પણ ઓધખય જાય
    ઓધખાવું ના હોય તો ખબર હોય છતાં ભીડ માં ખોવાય જાય

    ©vichare_aachare

  • vichare_aachare 3w

    ભાવના

    કોઈ વાર શબ્દો થી ન સમજાય
    પણ ભાવના પોચી જાય
    કોઈ વાર અનુભવ થી ન સમજાય
    પણ ભાવના થી ઓધખાય
    કોઈ પણ સંભાવના ના પાછળ પણ
    કેટલી ભાવના છૂપી હોય છે
    કોઈ વાર પરિસ્થિતિ ના કારણ એ
    ભાવના ડોલે છે
    કોઈ વાર સંબંધ ને સાચવતા
    ભાવના શાંત થય જાય છે
    કોઈ વાર મનોબળ તૂટતાં મન ને
    ભાવના જગજોવી નાખે છે
    કોઈ વાર બળ આપી
    ભાવના મન ને સ્થિર કરે છે
    કોઈ વાર એવું લાગે કે
    ક્યાં ફસાઈ ગયા આ ભાવના ના ભવર માં
    એટલે જ તો ભાવના મન નો વેહેમ નથી
    પણ એ ભાવ જે બધાને ઉઠે છે

    ©vichare_aachare

  • vichare_aachare 4w

    Gratitude

    Someone who faced the situation upfrontly, fought so many battles to give normal life for her child.
    One who just shown her smile and not the wounds she got through out the struggle.
    Had so many financial storms but stood firm just to make sure his child gets bright future.
    Now too her life only shows about her child goals.
    I can just imagine next to impossible journey just to make future for her child.

    You might be thinking it's my story but it may be similar to millions.
    If realised then awesome but if not then later don't regret that you are too late.

    " Gratitude is something that you can show to your lifelines but age gap should never be an obstacle between you "

    ©vichare_aachare

  • vichare_aachare 4w

    પરિવર્તન

    પરિણામ અને પરિસ્થિતિ ના હિસાબે પરિવર્તન આવે છે
    પરિશ્રમ અને પરવરિશ ના આધાર પર પણ પરિવર્તન આવે છે
    પણ પહેલો સ્વભાવ અને સંબંધ માં આવે છે
    અને બીજો અનુભવ અને વિચારો માં આવે છે

    ©vichare_aachare

  • vichare_aachare 5w

    માન

    માંગવા સમય એ શરમ આવે
    અને આપવા સમય એ અહંકાર આવે

    બેવ સ્થિતિ માં માન મૂકવો પડે !!!!!

    ©vichare_aachare

  • vichare_aachare 5w

    ગઢતર

    ત્યાર થયેલા માટલા સવને ગમે છે
    પણ ગઢતર તો એ કુંભાર નું છે

    બનાવટી ચીજો થી આકર્ષિત થાવ છો
    પણ બનાવનાર ના ગુણ ગાવ છો ?

    માં કોઈ અંગ્રેજી શબ્દ ખોટું બોલે તો તમે શીખવાડવા બેસો છો
    પણ તમને એ શબ્દ ને બચાવનાર અને શિખવાડનાર એ માં જ હતી

    ગઢતર પર પ્રશ્ન નહિ પૂછો
    કેમ એ માવતર અજી તમારી ચિંતા કરે છે !!!!??

    ©vichare_aachare